Question
લેખક$($કાકાસાહેબ$)$ કઈ મજા આખો જન્મારો લેવા ઇચ્છતા હતા$?$

Answer

લેખક આખો જન્મારો મોટાં મોટાં આલેશાન મકાનો બાંધવાની, જંગલમાંથી રસ્તા કાઢવાની અને પુલો બાંધવાની મજા લેવા ઇચ્છતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free