Question
લેખકના બાપુજીના મૃત્યુનો કુટુંબને કેવો આઘાત લાગ્યો?

Answer

લેખકના બાપુજીના મૃત્યુથી એમના જીવનયરનો મોભ તૂટી પડ્યો ને કુટુંબને ન જીરવી શકાય એવો આઘાત લાગ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free