MCQ
$\lim\limits_{x \rightarrow 0} \frac{\int\limits_{0}^{x} t \sin (10 t) d t}{x}$ મેળવો.
  • $0$
  • B
    $-\frac{1}{5}$
  • C
    $-\frac{1}{10}$
  • D
    $\frac{1}{10}$

Answer

Correct option: A.
$0$
a
Using $L.H.$ Rule

$\lim _{x \rightarrow 0} \frac{x \sin (10 x)}{1}=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A$ એ $2$ કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય, તો ${{{\rm{A}}^{ - 1}}}$ નો નિશ્ચાયક ......... છે.
જો સદીશ $\vec a ,\,\vec b $ એ  ષટ્કોણ $ABCDEF$ ની બાજુઓ $AB$ અને $BC$ દ્વારા દર્શાવવામાં આવે, તો $FA$ દ્વારા દર્શાવતો સદિશ મેળવો.
એક સિક્કો $2n$ વખત ઉછાળવામાં આવે છે, તો છાપ આવવાની ઘટના કાંટો આવવાની ઘટના જેટલી ન હોય તેની સંભાવના $......... $ છે.
જો $\mathrm{y}=\mathrm{y}(\mathrm{x})$ એ વિકલ સમીકરણ $\mathrm{e}^{\mathrm{y}}\left(\frac{\mathrm{dy}}{\mathrm{dx}}-1\right)=\mathrm{e}^{\mathrm{x}}$ નો ઉકેલ છે કે જેથી $\mathrm{y}(0)=0,$ હોય તો  $\mathrm{y}(1)$ મેળવો.
જો $10$ માનવાળો $ - 3\hat i + 4\hat j$ ની દિશાનો સદિશ $x\hat i + 8\hat j$ હોય, તો $x =\ ........$
જો ${I_1} = \int_0^1 {{2^{{x^2}}}dx,\;} {I_2} = \int_0^1 {{2^{{x^3}}}dx} ,\;{I_3} = \int_1^2 {{2^{{x^2}}}dx} $,${I_4} = \int_1^2 {{2^{{x^3}}}dx} $, તો
જો $u = 2i + 2j - k$ અને $v = 6i - 3j + 2k$, તો $u$ અને $v$ બંનેને લંબ હોય તેવો એકમ સદિશ કયો ?
વિકલ સમીકરણ  $x\,\frac{{dy}}{{dx}}\, + \,2y\, = \,{x^2}\,(x\, \ne \,0)$ ઉકેલ મેળવો  કે જ્યાં  $y(1) = 1$ આપેલ છે .
ધારો કે $A(3,2,1)$ એ $R^3$ નું બિંદુ છે. રેખા $L:\frac{x-7}{2} = \frac{y-12}{-2}=\frac{z+1}{1}$ અને સમતલ $\pi:x+y+z=11$ છે. સમતલ $\pi$ થી બિંદુ $A$ નું રેખા $L$ ને સમાંત૨ અંત૨ $.......... .$
$y' = \frac{{y + 1}}{{x - 1}},\,y(1) = 2$ નો ઉકેલની સંખ્યા મેળવો.