MCQ
$\lim_{x \rightarrow 2} \frac{\sqrt{x-2}+\sqrt{x}-\sqrt{2}}{\sqrt{{{x}^{2}}-4}}=.......$
  • $\frac{1}{2}$
  • B
    $1$
  • C
    $2$
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: A.
$\frac{1}{2}$
A

$\underset{x\to 2}{\mathop{\lim }}\,\frac{\sqrt{x-2}+\sqrt{x}-\sqrt{2}}{\sqrt{{{x}^{2}}-4}}\\=\lim_{x \rightarrow 2}\left\{\frac{1}{\sqrt{x+2}}+\frac{\sqrt{x}-\sqrt{2}}{\sqrt{x^2-4}}\right\}\\=\lim_{x \rightarrow 2}\frac{1}{\sqrt{x+2}}+\lim_{x \rightarrow 2}\frac{x-2}{(\sqrt{x}+\sqrt{2})\sqrt{(x+2)(x-2)}}\\=\frac{1}{2}+\lim_{x \rightarrow 2}\sqrt{\frac{(x-2)}{(x+2)}} \cdot \frac{1}{\sqrt{x}+\sqrt{2}}\\=\frac{1}{2}+0=\frac{1}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમતોલ સિક્કાને બે વખત ઉછાળવામાં આવે છે. બંને વખત છાપ આવે તેની સંભાવના ......... છે.
પરવલય $y^2 + 4y + 4x + 2 = 0$ ની નિયામિકાનું સમીકરણ શું થાય ?
જો $x$ એ વાસ્તવિક હોાય તો સમીકરણ $\frac{{{x^2} - 3x + 4}}{{{x^2} + 3x + 4}}$ નો કિંમતનો વિસ્તાર મેળવો.  
વિધાન $1$ : જે વર્તુળની ત્રિજ્યા $\sqrt {10} $ અને વ્યાસ રેખા $2x + y = 5$ પર આવેલ હોય તેવું એક જ વર્તુળનું સમીકરણ $x^2 + y^2 - 6x +2y = 0$
વિધાન $2$ : સમીકરણ $2x + y = 5$ એ વર્તુળ $x^2 + y^2 -6x+2y = 0$ ને લંબ છે 
એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુઓ $(0,0),(1,0),(0,1)(1,1)$ થી અંતરના વર્ગનો સરવાળો  $18$ એકમ છે અને તે બિંદુનો બિંદુપથ એ વર્તુળ દર્શાવે છે કે જેનો વ્યાસ $\mathrm{d}$ છે તો $\mathrm{d}^{2}$ નું મૂલ્ય મેળવો.
ત્રણ સમતોલ પાસાને ફેંકવાના પ્રયોગમાં સરવાળો $16 $ મળે તેની સંભાવના …….. છે.
ધારો કે $x, y>0$ છે. જો $x^{3} y^{2}=2^{15}$ હોય,તો $3 x +2 y$ નું ન્યૂનતમ મૂલ્ય ......છે
અહી $E$ એ અંગ્રેજી મૂળાક્ષરનો ગણ છે. $V=\{a, e, i, o, u\}$ અને $C$ એ $V$ નો $E$ માં પૂરક ગણ છે. તો ચાર મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછો એક મૂળાક્ષર $V$ માંથી હોય અને ઓછામાં ઓછો એક મૂળાક્ષર $C$ માંથી હોય.
રેખાઓ $2x+y-11=0$ અને $x+4y-23=0$ એ $10\pi $ ૫રીઘવાળા વર્તુળના બે વ્યાસને સમાવતી હોય , તો આ વર્તુળનું સમીક૨ણ ........ .
રેખા $ x = 0 $ એ વર્તૂળ $ x^2 + y^2 - 2x - 6y + 9 = 0$  ને કયા બિંદુ આગળ સ્પર્શશે ?