Question
લક્ષની ગણતરી કરોઃ$\lim _{x \rightarrow 4} \frac{4 x\ + \ 3}{x\ -\ 2}$

Answer

$\begin{aligned} \lim _{x \rightarrow 4} \frac{4 x+3}{x-2} & =\frac{\lim _{x \rightarrow 4}(4 x+3)}{\lim _{x \rightarrow 4}(x-2)} \\ \text {} & \\ & =\frac{4 \times 4+3}{4-2}=\frac{19}{2}\end{aligned}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો :આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ
વિકલિત શોધો $:x^{-3} (5 + 3x)$
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો:$\frac{x}{1+\tan x}$
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો :{a, e, i, o, u} અને {a, b, c, d} પરસ્પર અલગ ગણ છે.
એક બિંદુ XZ-સમતલમાં છે. તે બિંદુના Y-યામ અંગે શું કહેશો?
25° અંશ માપને સંગત રેડિયન માપ શોધો :
A = {x : x એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે.}
B = {x: x એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા છે.} ગણોનો છેદગણ શોધો :
જો$\left(\frac{x}{3}+1, y-\frac{2}{3}\right)=\left(\frac{5}{3}, \frac{1}{3}\right)$, તો $x$ અને $y$ શોધો.
આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો :A = {1, 2, 3}, B = Φ
U = {1, 2, 3, 4, 5, 6, 7, 8, 9},
A = {1, 2, 3, 4},
B = {2, 4, 6, 8} અને C = {3, 4, 5, 6} છે. A’ ગણ શોધો :