$y = 0.03\,sin\,(450\,t -9x)$ છે જ્યાં અંતર અને સમય $SI$ એકમોમાં માપવામાં આવે છે. આ તારમાં તણાવ _____ $N$ હશે
વિધાન $2:$ હાથાની વચ્ચે ભરતા તેની આવૃતિ વધે છે.
વિધાન $-2$ જો આવૃત્તિ અચળ હોય તો આપેલા માધ્યમમાં તરંગની તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય.
(હવામાં ધ્વનિની ઝડપ $= 340\, m/s$)