Question
મૈનેન્દ્ર ભોજન-સમારંભમાં કેવી રીતે આવ્યો હતો?

Answer

મૈનેન્દ્ર ભોજન-સમારંભમાં પાદત્રાણ (ચંપલ) આવાસે મૂકીને અડવાણા પગે આવ્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિલાડી કઈ બાબતને ડાબા હાથનો ખેલ માનતી હતી ?
મહાદેવના ક્યા પ્રશ્નનો પડઘો ઇન્સ્પેક્ટર સાહેબના મનમાં પડ્યો?
'ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી' પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયાં ક્યાં શહેરોનાં નામ છે?
માણસને રહેવા માટેનું ઘર કેવું હોવું જોઈએ?
રાજસભામાં કોણે કૃષ્ણની યુદ્ધ અટકાવવાની વાતનું બુલંદ અવાજે સમર્થન કર્યું?
ગાંધીજીએ નોઆખલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા કોને રજા આપી?
બાની નજર વાડામાં કઈ રીતે ફરી વળતી?
કેટલી ઉંમર સુધીનાં બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે?
બાનું જીવનસૂત્ર શું હતું?
અખબારી નોંધ લખતી વખતે ક્યા પાંચ '$W$' ધ્યાનમાં રાખવા જરૂરી છે?