Question
માણેક મુનીમ શા માટે મહીજીને ઘેર ગયા ?

Answer

કિલાચંદ શેઠની દીકર્રી કબુ મુંબઈથી આણંદ સ્ટેશને સારા દહાડા અને ખાસ્સુ જોખમ લઈને સાંજના સમયે ઊતરી હોવાથી સરસામાન અને કબુના રક્ષા કરવાં વળાવિયો કરવા માટે મુનીમ મહીજીના ઘેર ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘જિંદગીભર મઝા કરેગા’ આવા આશીર્વાદ બિસ્મિલ્લાખાંને કોણે આપ્યાં ?
લેખક પોતાને દુભાષિયો શાથી કહે છે ?
ગ્રાંડ કેનાલ પરના બધા જ મકાનો કેવા છે ?
મહીજી બારૈયાની ઓળખ, તેના પંથકમાં કેવી હતી ?
દીવો કરવા દીવાસળી શોધતા પ્રભાશંકરને એક દાબડામાંથી શું જડ્યું ?
પ્રભાશંકર કેટલા વર્ષની વચે વેપારની દુકાનમાં કામે લાગ્યા ? તેઓ શું કામ કરતાં ?
કારવાર તરફની સ્ત્રીઓને રોજ માથામાં નાંખવા શું જોઈએ ?
કન્યાઓને વિધા આપતાં પહેલાં ક્યાં પરોવવી એ કોના ર્દષ્ટાંતથી સમજાશે ?
આસ્વાદકના મતે કવિ દયારામ કેવાં આદમી ને કેવાં આદમી ને કેવાં ભક્ત હતાં ?
“રાગ, રસોઈને પઘડી, કભી કભી બનતી હૈ' નો સંદર્ભબિસ્મિલ્લાખાં કયા અર્થમાં આપે છે?