MCQ
 '$MANKIND$'  નો ડિક્શનરી ક્રમાંક મેળવો.
  • $1492$
  • B
    $1491$
  • C
    $1490$
  • D
    $1496$

Answer

Correct option: A.
$1492$
a

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ચલ એ અલગ મૂલ્યો $\alpha \,\, + \,\,{\text{4,}}\,\,\alpha \,\,{\text{ - }}\,\,\frac{{\text{7}}}{{\text{2}}}\,,\,\,\,\alpha \,\, - \,\,\frac{5}{2}\,,\,\,\alpha \,\, - \,\,3,\,\,\alpha \,\, - \,\,2,\,\,\alpha \,\, + \,\,\frac{1}{2}\,,\,\,\alpha \,\, - \,\,\frac{1}{2}\,,\,\,\alpha \,\, + \,\,5(\alpha \,\, > \,\,0)\,\,$  ધરાવેતોઆ મૂલ્યોનો મદયસ્થ....... 
જો $\frac{{{{\cos }^4}\,\alpha }}{{{{\cos }^2}\,\beta }}\, + \,\frac{{{{\sin }^4}\,\alpha }}{{{{\sin }^2}\,\beta }}\, = \,1$ હોય તો $\left[ {\frac{{{{\cos }^4}\,\beta }}{{{{\cos }^2}\,\alpha }}\, + \,\frac{{{{\sin }^4}\,\beta }}{{{{\sin }^2}\,\alpha }}\,} \right]$ = ..................... (જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે)
જો ${(x + iy)^{1/3}} = a + ib$ તો $\frac{x}{a} + \frac{y}{b}$ =. . .
ઉપવલય $x^2 + 4y^2 = 16$ પરના બિંદુ $P$ આગળનો અભિલંબ એ $x$-અક્ષને $Q$ આગળ મળે છે. જો $M$ એ રેખાખંડ $PQ$ નું મધ્યબિંદુ હોય, તો $M$ નો બિંદુપથ એ આપેલ ઉપવલયના નાભિલંબને કયા બિંદુઓ આગળ છેદે ?
જો સમીકરણ $x^2 + ax + b = 0$ ના બીજોનો તફાવત એ સમીકરણ $x^2 + bx + a = 0$  ના બીજોના તફાવત જેટલો હોય તો, 

$(a \ne  b)$ 

જો  $x + y - 1 = 0$  રેખા પરવલય  $y^2 = kx, $ ને સ્પર્શેં તો $ k $ નું મૂલ્ય શોધો.
ધારોકે $(1+2 x)^n$ ના દ્વિપદી વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોનાં સહગુણકો $2:5:8$ ના ગુણોત્તર માં છે. તો આ ત્રણ પદોની મધ્યમાં આવેલ પદનો સહગુણક $.........$ છે.
$x=2$ આગળ શ્રેણી $\frac{1}{x+1}+\frac{2}{x^{2}+1}+\frac{2^{2}}{x^{4}+1}+\ldots . .+\frac{2^{100}}{x^{2^{100}}+1}$ નો સરવાળો મેળવો.
રેખા $\sqrt 2 x - y + 4\sqrt 2 k = 0$ અને $\sqrt 2 kx + ky - 4\sqrt 2  = 0$ ( $k$ કોઈ શૂનયેતર વાસ્તવિક પરિમાણ છે) ના છેદબિંદુનો પાથ ....
$\frac{{\sin 3\theta + \sin 5\theta + \sin 7\theta + \sin 9\theta }}{{\cos 3\theta + \cos 5\theta + \cos 7\theta + \cos 9\theta }} = $