Question
માણસ પરમાર્થ કરતો હોવાથી શું બનીને પૂજાય છે?

Answer

માણસ પરમાર્થ કરતો હોવાથી પાળિયા (ખાંભી) બનીને પૂજાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલા વાક્યોમાંથી દ્વિરુક્ત પ્રયોગ કે રવાનુકારી પ્રયોગો શોધી એમાં દ્રશ્યના, સ્પર્શના, શ્રવણના, સ્વાદના કે ગંધના કયા અનુભવ અભિવ્યક્ત થાય છે તે લખો: મોગરાની માળાથી મઘમઘાટ થઈ ગયો.
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિ ને ઠંડોમાં શાનો અહેસાસ થાય છે?
'ધૂળિયે મારગ' કાવ્યમાં  કવિ મનને શું ભૂલી જવા માટે કહે છે? 
કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે?
ધૂળિયે મારગ આપણા જેવા સામાન્ય માણસનો સાથ મળે તો શું થાય ?
આપેલ શબ્દ જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો: અવસર
વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય ?
આપેલ વ્યવસાયકારને ઉપયોગી સાધન-સામગ્રી આપેલ છે, તે મુજબ આપેલ વ્યવસાયકારના સાધન સામગ્રી લખો: દરજી
આપેલ શબ્દ જે ગીતમાં વપરાયા હોય તે ગીતની એક પંક્તિ લખો: કંકુ
'એક જ દે ચિનગારી' કાવ્યમાં કવિના મતે શું શું સળગ્યું ?