MCQ
માણસ શું કરતાં કરતાં લડી પડે છે?
  • A
    ચાલતાં ચાલતાં
  • B
    હરતાં ફરતાં
  • રમતાં રમતાં
  • D
    હસતાં હસતાં

Answer

Correct option: C.
રમતાં રમતાં
C

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તરભાણામાં મૂકેલા કંકુમાં પાણી રેડીને તેને શેના વડે ઘોળ્યું$?$
કવિએ શબ્દોમાં શ્વાસોના રંગો ભર્યા તેથી ગામ આખું કેવું ફોર્યું છે?
માણસ ઉપર વિપત્તિ આવી પડે ત્યારે તેણે શું કરવું જોઈએ $?$
કવિ સાવ અમસ્તું, કશા કારણ વગર શું રમવાનું કહે છે?
‘સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!' કાવ્યમાં  નીચે જણાવેલાં વાજિંત્રોમાંથી કાવ્યમાં કયા વાજિંત્રનો ઉલ્લેખ નથી $?$
અવગુણ ઉપર ગુણ કરે એ કયો વટ કહેવાય$?$
'બાળસહજ હોડી જેવું' એટલે કેવું?
અંધજનના બંધ પોપચામાં શેની ભાત રચાય છે?
જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે.
કાવ્યમાં સ્વાભાવિક કે સહજ રીતે જનાર વસ્તુ યથાસ્થાને જાય છે, તે માટે કયું ઉદાહરણ આપેલ છે?