Question
'મારા મનની દ્વારિકાના સૂબા.' - આ વાક્યમાં રહેલ વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.

Answer

વિશેષણ: 'દ્વારિકાના'
પ્રકાર: સંબંધવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મોરમુગુટ શિર સુંદર ધરિયો, કાને કુંડળ લહેકે.
'મારા સપનામાં આવ્યા હરિ.' - આ વાક્યમાં વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
આંખ અમારી ખૂલી અહીં પહેલી.
"બે ફૂટ આમેય નહીં ને પાંચ ફૂટ તેમેય નહીં." વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
'ખોડાં ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ કહેવાય.' - આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
ભર્યા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં $?$
તન ખોટાં, હૈયાં ફૂટલ, ધરવ ન કશીયે વાત.
કહીંથી વળગી આ વિનાશકર આંધળી આ બલા $? -..........$
ધોરિયાની કૂણી લીલી ધ્રો ઉપર દેહ ઢાળીને બેઠો.
"તેને ઊંઘની દવા આપીએ છીએ." વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.