Question
મારી પાસે અઢળક પૈસો છે.

Answer

અઢળક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આ વખતે જેઠી મા એક વીરાંગના બની ગઈ. – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો. $A.$ માત્રાસૂચક $B.$ ગુણવાચક $C.$ સંખ્યાવાચક
નીચેનામાંથી વિકારી વિશેષણ શોધો.
$A.$ નખરાળું
$B.$ રેશમી
$C.$ પ્રસિદ્ધ
'માસ્તરે આખા માસનો પગાર ભવાયાના નાયકને આપી દીધો.' - વિશેષણ શોધીને લખો.
(અ) પગાર(બ) માસનો(ક) આખા(ડ) આપી
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો. $A.$ ગુણવાચક $B.$ જથ્થાવાચક $C. $ માત્રાસૂચક
એથી અદકો વિષાદ રમઝુ મીરના હદય પર છવાયો હતો. – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો. $A.$ ગુણવાચક $B. $ માત્રાસૂચક $C.$ જથ્થાવાચક
રાંક રમઝુ રાજીરાજી થઇ ગયો. – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો. $A.$ ગુણવાચક $B.$ સંખ્યાવાચક $C.$ જથ્થાવાચક
'બબ્બે દાયકાથી હું એમને ઘડી રહ્યો છું.' - વિશેષણ શોધીને લખો.
(અ) ઘડી(બ) બબ્બે(ક) એમને(ડ) દાયકાથી
બલાઈ પોતાના હાથે દરરોજ તેને થોડું થોડું પાણી પાતો. – રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો.
$A.$ જથ્થાવાચક
$B.$ ગુણવાચક
$C.$ સંખ્યાવાચક
વહેલી સવારે પોણાચાર વાગ્યે મહાબળેશ્વરમાં સૂર્યોદય ગાંડા કરી મૂકે એવો હોય એ વાત ખરી ?– રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો.
$A.$ ગુણવાચક
$B.$ સંખ્યાવાચક
 $C.$ સંખ્યાવાચક
પશ્ચિમના ઝરૂખા પાસે પલંગમાં આઠ વર્ષનો દીપક તાવથી ધગધગે છે. –– રેખાંકિત વિશેષણનો પ્રકાર ઓળખાવો.
$A.$ સંખ્યાવાચક
$B.$ ગુણવાચક
$C.$ માત્રાસૂચક