Question
માતા કૂતરાનેશુંક્હેછે?

Answer

માતા કૂતરાને કહે છે “ હે દુષ્ટ કૂતરા ! તું મોટેથી ભસ નહીં, વ્યર્થભૌ ભૌ ન કર. નિર્મળ, કુશળ, ફૂલ જેવી સુકોમળ મારી દીકરી ખરેખર સૂતી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free