MCQ
$\mathop {\lim }\limits_{\theta \to \frac{\pi }{2}} \frac{{\frac{\pi }{2} - \theta }}{{\cot \theta }} =$
  • A
    $0$
  • B
    $-1$
  • $1$
  • D
    $\infty $

Answer

Correct option: C.
$1$
(c) Using  $ L-$ Hospital's rule, $\mathop {\lim }\limits_{\theta \to \frac{\pi }{2}} \frac{{ - 1}}{{ - {\rm{cose}}{{\rm{c}}^{\rm{2}}}\theta }} = 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બિંદુ $\mathrm{P}$ માંથી પરવલય  $\mathrm{y}^{2}=16(\mathrm{x}-3)$ પર દોરવામાં આવેલ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કાટકોણ હોય તો બિંદુ $\mathrm{P}$ નો બિંદુપથ મેળવો.
જો બે સમાંતર શ્રેણીઓના $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $(7n + 1); (4n + 27),$  હોય, તો તેમના $11$  માં પદોનો ગુણોત્તર કેટલો થાય ?
પાંચ $A$ , ચા૨ $B$ , ત્રણ $C$ અને બે $D$ વડે પાંચ અક્ષરોના કેટલા શબ્દો બને ?
અંકો $1,3,5,7,9$ ના પુનરાવર્તન સિવાય ના ઉપયોગ થી ચોક્કસ રીતે $5000$ અને $10000$ ની વચ્યે હોય તેવી સંખ્યાઓ ની સંખ્યા $......$ છે.
એક ઘટના $A$ પોતાનાથી સ્વતંત્ર હોય કે જ્યારે $P (A) = ……$
એક સુરેખા $3x - y - 3 = 0 $ અને  $3x - y + 5 = 0 $ રેખાઓ ને સમાંતર અને આ રેખાઓની વચ્ચે આવેલી છે જો તેનું આ રેખાઓથી અંતર $ 3 : 5 $ ના ગુણોત્તરમાં હોય તો તેનું સમીકરણ :
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય અને $n$ એ ધન પૂર્ણાક કિમત હોય તો $\omega .{\omega ^2}.{\omega ^3}........{\omega ^n}$ = . . .
જો $a$ અને $b$ એ $(1+x)^{m + n} $ ના વિસ્તરણમાં $x^m$ અને $x^n$ ના સહગુણકો હોય તો ............
રેખાઓ $x - y = 0, x + y = 0$ અને $x^{2} - y^{2}= a^{2}$ અતિવલય ના કોઇ સ્પર્શક વડે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય છે ?
જો $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}-\left(5+3 \sqrt{\log _{3} 5}-5 \sqrt{\log _{5} 3}\right)x+3\left(3^{\left(\log _{3} 5\right)^{\frac{1}{3}}}-5^{\left(\log _{5} 3\right)^{\frac{2}{3}}}-1\right)=0$ નું બીજ હોય તો  . .  . . સમીકરણના બીજો  $\alpha+\frac{1}{\beta} $ અને $ \beta+\frac{1}{\alpha} $  થાય.