MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \,\,\cos \frac{1}{x}$ એ . . . .
- A$x = 0$ માટે સતત છે
- B$(3,\,\,1)$ માં વિકલનીય વિધેય છે
- ✓અસ્તિત્વ નથી
- Dએકપણ નહી.
$\therefore$ Limit doesn’t exist.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$(a)$ રેખા $y=x$ થી પરાવર્તન થાય છે.
$(b)$ ધન $x$-અક્ષની દિશામાં $2$ એકમ અંતર કાપે છે.
$(c)$ ઉગમબિંદુની સાપેક્ષે વિષમઘડી દિશામાં $\frac{\pi}{4}$ ખૂણા જેટલું ભ્રમણ કરે છે .
જો બિંદુ $P$ નો અંતિમ સ્થાનસદીશ $\left(-\frac{1}{\sqrt{2}}, \frac{7}{\sqrt{2}}\right)$ હોય તો $2 a+b$ ની કિમંત મેળવો.
|
$x_i$ |
$1$ |
$2$ |
$3$ |
$4$ |
$5$ |
|
$f_i$ |
$5$ |
$4$ |
$f$ |
$2$ |
$3$ |