MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{(1 + x)}^5} - 1}}{{{{(1 + x)}^3} - 1}} = $
  • A
    $0$
  • B
    $1$
  • $5/3$
  • D
    $3/5$

Answer

Correct option: C.
$5/3$
(c) $\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{x\,{[^5}{C_1}{ + ^5}{C_2}x{ + ^5}{C_3}{x^2}{ + ^5}{C_4}{x^3}{ + ^5}{C_5}{x^4}]}}{{x\,{[^3}{C_1}{ + ^3}{C_2}x{ + ^3}{C_3}{x^2}]}}$ $ = \frac{5}{3}.$

Aliter : Apply  $L$ -Hospital’s rule.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $\left| {z - 3 + 2i} \right| \leq 4$ હોય તો $\left| z \right|$ ની મહતમ અને ન્યૂનતમ કિમત વચ્ચેનો તફાવત કેટલો હશે ?
$4$ ભિન્ન કાળા રંગના અને $3$ ભિન્ન સફેદ રંગના દડા પૈકી બે સમાન રંગના દડા કેટલી રીતે પસંદ કરી શકાય ?
જો $7$ પાસાઓને એક સાથે ફેંકવામા આવે તો બધા પાસાની ઉપરની બાજુએ છ આવે તેની સંભાવના મેળવો. 
વિદ્યાલયમાં $25$ શિક્ષકોની ઉમરનો મધ્યક $40\, years$ છે એક શિક્ષક $60\, years$ ની ઉમરે નિવૃતિ લે અને એક નવો શિક્ષક તેની જગ્યાએ નિયુકત થાય છે જો હે શિક્ષકોના ઉમરનો મધ્યક $39\, years$ થાય તો નવા શિક્ષકની ઉમર ............ થાય 
જો  $\sin (\alpha - \beta ) = \frac{1}{2}$ અને $\cos (\alpha + \beta ) = \frac{1}{2},$ કે જ્યાં  $\alpha $ અને $\beta $ એ ધન લઘુકોણ હોય તો  . . . 
એક પરિક્ષામાં, ફક્ત એકજ વિકલ્પ સાચો હોય તેવા $3$ વિકલ્પો વાળા $5$ બહુવૈકલ્પિક પ્રશ્નો છે. પ્રત્યેક સાચા જવાબ માટે $3$ ગુણ, પ્રત્યેક ખોટા જવાબ માટે $-2$ ગુણ અને જો પ્રયત્ન ન કરેલ પ્રશ્ન માટ $0$ ગુણ હોય, તો પરીક્ષા આપનાર વિદ્યાર્થને $5$ ગુણ મળે તેવી રીતોની સંખ્યા છે.
પરવલય $y^{2} = x + a$ ના $m$ ઢાળ ધરાવતા અભિલંબનું સમીકરણ .....
$\sum\limits_{j = 0}^{200} {{{(1 + x)}^j}} $ ના વિસ્તરણમાં ${x^{100}}$ નો સહગુણક મેળવો.
એક છોકરો $x$  કિ.મી/કલાકની ઝડપથી ઘરેથી શાળાએ જાય છે અને $y $ કિ.મી./કલાકની ઝડપથી પાછો આવે છે, તો છોકરાની સરેરાશ ઝડપ કેટલી થાય ?
$9$ સ્ત્રીઓ અને $8$ પુરૂષો પૈકી $12$ સભ્યોની એક સમિતી બનાવવામાં આવે જેમાં ઓછામાં ઓછી $5$ સ્ત્રીઓને સમિતીમાં સમાવવામાં આવે તો અનુક્રમે સ્ત્રીઓ મોટી સંખ્યામાં હોય તેવી સમિતિની સંખ્યા અને પુરૂષો મોટી સંખ્યામાં હોય તેવી સમિતિની સંખ્યા કેટલી થાય ?