MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{27}^x} - {9^x} - {3^x} + 1}}{{\sqrt 5 - \sqrt {4 + \cos x} }}  = . . .$
  • A
    $\sqrt 5 {(\log 3)^2}$
  • B
    $8\sqrt 5 \log 3$
  • C
    $16\sqrt 5 \log 3$
  • $8\sqrt 5 {(\log 3)^2}$

Answer

Correct option: D.
$8\sqrt 5 {(\log 3)^2}$
d
(d) Applying $L-$ Hospital’s rule.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ બે વર્તૂળો  $x^2+ y^2 + ax + by + c = 0$  અને $ x^2 + y^2 + dx + ey + f = 0 $ પરસ્પર એકબીજાને લંબરૂપે ક્યારે છેદે ?
ચૂંટણીમાં અરજદારોની સંખ્યા ચૂંટાયેલ વ્યક્તિઓ કરતા $1$ વધારે છે. જો મતદારો $254$ રીતે મત આપી શકતા હોય, તો અરજદારોની સંખ્યા કેટલી થાય ? (મતદાર મહતમ ચૂંટાયેલ વ્યક્તિઓ કરતાં વધારે મત  આપી સકે નહીં.)
$25$ શિક્ષકોની ઉમંરનો સરવાળો $40$ વર્ષ છે . જો કોઈ શિક્ષક $60$ વર્ષે નિવૃત થાય છે અને તેની જગ્યા યે નવો શિક્ષકને રાખવામાં આવે છે. હવે જો સ્કૂલના શિક્ષકોની સરેરાશ ઉમંર $39$ થાય છે તો નવા શિક્ષકની ઉંમર મેળવો.
સમીકરણ $\frac{1}{{x + p}} + \frac{1}{{x + q}} = \frac{1}{r} $ ના બીજના મૂલ્ય સમાન પરંતુ ચિહૃન વિરુદ્વ હોય તો બીજોનો ગુણાકાર મેળવો.
ધારોકે ઉગમબિંદુ $\mathrm{O}$ માંથી દોરેલ બે સુરેખાઓ રેખા $3 x+4 y=12$ ને બિંદુઓ $\mathrm{P}$ અને $\mathrm{Q}$ પર એ રીતે છેદે છે કે જેથી $\triangle \mathrm{OPQ}$ એ સમદ્રીબાજુ ત્રિકોણ છે તથા $\angle \mathrm{POQ}=90^{\circ}$. જો $l=\mathrm{OP}^2+\mathrm{PQ}^2+\mathrm{QO}^2$, તો $l$ થી નાનો મહત્તમ પૂર્ણાક ........... છે.
$\mathop {\lim }\limits_{x \to 0} \,x^2(1+2+3+...+[\frac{1}{|x|}])$ = 

( જ્યાં [.] એ મહત્તમ પૂર્ણાક વિધેય છે )

જો $\left( {_{\,\,\,4}^{n - 1}} \right),{\text{ }}\left( {_{\,\,\,5}^{n - 1}} \right)\,$  અને $\left( {_{\,\,\,6}^{n - 1}} \right)\,$ સમાંતર શ્રેણીમાં હોય તો................. મળે
 $\left( {\frac{1}{{60}} - \frac{{{x^8}}}{{81}}} \right).{\left( {2{x^2} - \frac{3}{{{x^2}}}} \right)^6}$ ના વિસ્તરણમાં એવું પદ મેળવો કે જે $x$ પર આધારિત નથી.
$1$ થી $50$ ક્રમાંક ધરાવતી $50$ ટિકિટોને બરાબર ભેળવીને યાદચ્છિક રીતે $2$ ટિકિટોની પસંદગી કરવામાં આવે છે. પસંદ થયેલ બંને ટિકિટનો ક્રમાંક અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના ........... છે.
જો $z = 3 - 4i$, તો ${z^4} - 3{z^3} + 3{z^2} + 99z - 95 =$ . . .