MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin ax}}{{\sin bx}} = $
  • $a/b$
  • B
    $b/a$
  • C
    $1$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$a/b$
(a) $\mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{\sin ax}}{{\sin bx}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{a}{b}\frac{{\sin ax}}{{ax}}\frac{{bx}}{{\sin bx}} = \frac{a}{b}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો.

$ x_i$

 $5$

 $15$

 $25$

 $35$

 $45$

 $55$

 $f_i$

 $12$

 $18$

 $27$

 $20$

 $17$

 $6$

વર્તૂળ $x^2 + y^2 = 8$ ના પ્રધાન વૃત (director circle) નું સમીકરણ મેળવો.
$x^2 + y^2 - 4x - 4y = 0$  અને  $x^2 + y^2 =16   $ ની સામાન્ય જીવા ઉગમબિંદુ આગળ કેટલાનો ખૂણો બતાવે છે ?
વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}-4x-6y=0$ ની એક જીવા ઊગમબિંદુમાંથી પસાર થઈને વર્તુળ ધન $Y-$ અક્ષને જે બિંદુએ છેદે છે ત્યાં ${{\tan }^{-1}}\left( \frac{7}{4} \right)$ માપના ખૂણો આંતરે છે, તો જીવાને સમાવતી રેખાનું સમીકરણ ............... .
જે વર્તૂળ, $x^{2}+ y^{2} - 6x - 6y + 14 = 0$ વર્તૂળને બહારથી સ્પર્શેં અને $y -$અક્ષ ને પણ સ્પર્શેં, તે વર્તૂળના કેન્દ્રનો બિંદુપથ.....
જો ${(1 + x)^{21}}$ ના વિસ્તરણમાં ${x^r}$ અને ${x^{r + 1}}$ ના સહગુણક સમાન હોય તો $ r$ મેળવો.
ધારો કે $3, 6. 9, 12,$ .. $(78$ પદો સુધી) અને $5, 9, 13,$ $17, \ldots(59$ પદો સુધી) બે શ્રેણીઓ છે.,તો બંને શ્રેણીઓનાં સામાન્ય પદોનો સરવાળો $\dots\dots$છે.
જો સમીકરણ $12x^2 - mx + 5 = 0$ ના બીજોનો ગુણોતર $2 : 3$ હોય તો $m =…..$
ધારો કે $A$ અને $B$ બે નિરપેક્ષ ઘટનાઓ છે. $P(A)\,\, = \,\,\frac{1}{5},\,\,P(A\,\, \cup \,\,B)\,\, = \,\,\frac{7}{{10}}\,$   હોય તો $P(\overline B )$ બરાબર શું થાય ?
ચડતા ક્રમમા રહેલ સંખ્યાઓ $10, 22, 26, 29, 34, x, 42, 67, 70, y$ નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે $42$ અને $35$ હોય તો $\frac{y}{x}$ =