MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\sin x + \log (1 - x)}}{{{x^2}}}  = . . .$
  • A
    $0$
  • B
    $\frac{1}{2}$
  • $ - \frac{1}{2}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$ - \frac{1}{2}$
c
(c) Apply  $ L -$ Hospital’s rule, we get

$\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{\cos x - \frac{1}{{1 - x}}}}{{2x}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{ - \sin x - \frac{1}{{{{(1 - x)}^2}}}}}{2} = - \frac{1}{2}$.

Aliter : $\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{\sin x + \log \,(1 - x)}}{{{x^2}}}$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{\left( {x - \frac{{{x^3}}}{{3\,\,!}} + \frac{{{x^5}}}{{5\,\,!}} - ...} \right)}}{{{x^2}}} + \mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{\left( { - x - \frac{{{x^2}}}{2} - \frac{{{x^3}}}{3} - \frac{{{x^4}}}{4} - ...} \right)}}{{{x^2}}}$

$\left( {\because \sin x = x - \frac{{{x^3}}}{{3\,!}} + \frac{{{x^5}}}{{5\,!}} - ..} \right.$

and  $\left. {\log \,(1 - x) = - x - \frac{{{x^2}}}{2} - \frac{{{x^3}}}{3} - ..} \right)$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{\frac{{ - {x^2}}}{2} - {x^3}\left( {\frac{1}{{3\,\,!}} + \frac{1}{3}} \right) - \frac{{{x^4}}}{4}...}}{{{x^2}}} = - \frac{1}{2}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $S\, = \,\left\{ {\theta \, \in \,[ - \,2\,\pi ,\,\,2\,\pi ]\,  :\,2\,{{\cos }^2}\,\theta \, + \,3\,\sin \,\theta \, = \,0} \right\}$. તો $S$ ના સભ્યો નો સરવાળો મેળવો.
જો સમીકરણ $x^2 + px + q = 0$ નું બીજનો તફાવત  $1$ હોય, તો......
$A \cup  \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
જો ${{t}_{1}},{{t}_{2}}$ અને ${{t}_{3}}$ એ અલગ હોય તો બિંદુઓ $\left( {{t}_{1}},2a{{t}_{1}}+at_{1}^{3} \right),\left( {{t}_{2}},2a{{t}_{2}}+at_{2}^{3} \right)$ અને $\left( {{t}_{3}},2a{{t}_{3}}+at_{3}^{3} \right)$ એ સમરેખ થાય જો
કેટલાક દડાઓને હારો ગોઠવામાં આવે છે કે જેથી સમબાજુ ત્રિકોણ બનાવી શકાય. જો પહેલી હાર માં એક દડો હોય , બીજી હારમાં બે દડા હોય તેવીજ રીતે.. ..  જો કુલ દડામાં $99$ સમાન દડાને ઉમેરાવામાં આવે તો એક ચોરસ બનાવી શકાય છે કે જેની બાજુ પર આવેલ દડાની સંખ્યા એ ત્રિકોણની બાજુપર આવેલ દડાની સંખ્યા કરતાં $2$ ઓછા હોય  તો સમબાજુ ત્રિકોણ બનવા માટે કેટલા દડાની જરૂર પડી હશે. 
$15$ અવલોકનોના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્મે $12$ અને $3$ ભણવામાં આવ્યા છે. ફેરચકાસણી કરતા એવું માલુમ થાય છે કે એક અવલોકન $12$ ની જગ્યાએ $10$ વાંચવામાં આવ્યું હતું. જો સાચાં અવલોક્નોના મધ્યક અને વિચરણ અનુક્રમે $\mu$ અને $\sigma^2$ વડે દર્શાવાય, તો $15\left(\mu+\mu^2+\sigma^2\right)=$.........................
ત્રણ પાસાને ઉછાળવામાં આવે છે. જો ત્રણેય પાસા પરના અંકો ભિન્ન હોય તેની સંભાવના $\frac{p}{q}$ કે જ્યાં $p$ અને  $q$ એ અવિભાજ્ય છે તો $q- p$ ની કિમંત મેળવો.
વર્તૂળ $x^2 + y^2 = 4$ અને  $x^2 + y^2 - 6x - 8y = 24 $ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા ....
સમીકરણ $ \frac{{{x^2}}}{{10\,\, - \,\,a}}\,\, + \,\,\frac{{{y^2}}}{{4\,\, - \,\,a}}\,\, = \,\,1\,$ એ ઉપવલય છે તેમ ક્યારે દર્શાવે:
ધારો કે પરવલય $y ^{2}=4 x$ પરનાં બિંદુનું રેખા $y = x$ સાપેક્ષ આરસી પ્રતિબિંબનો બિંદુપથ $C$ છે. તો $P(2, 1)$ પાસે $C$ નાં સ્પર્શકનું સમીકરણ ..... છે.