MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\tan 2x - x}}{{3x - \sin x}} = $
  • A
    $0$
  • B
    $1$
  • $1/2$
  • D
    $1/3$

Answer

Correct option: C.
$1/2$
c
(c) $\mathop {\lim }\limits_{x \to 0} \,\,\,\frac{{\tan \,\,2x - x}}{{3x - \sin x}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\,\,\left\{ {\frac{{\frac{{2\,\tan 2x}}{{2x}} - 1}}{{3 - \frac{{\sin x}}{x}}}} \right\} = \frac{1}{2}.$

Aliter : Apply $L-$ Hospital‘s rule

$\mathop {\lim }\limits_{x \to 0} \,\,\frac{{\tan 2x - x}}{{3x - \sin x}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{2{{\sec }^2}2x - 1}}{{3 - \cos x}} = \frac{{2 - 1}}{{3 - 1}} = \frac{1}{2}.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$OPQR$ એ એક ચોરસ છે તથા $M$ અને $N$ એ અનુક્રમે બાજુઓ $PQ$ અને $QR$ ના મધ્યબિંદુઓ હોય તો ચોરસના ક્ષેત્રફળ અને ત્રિકોણ $OMN$ ના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો
જો બિંદુ $(5, -3)$ માંથી વર્તૂળ $x^2 + y^2 =10$ પર સ્પર્શકો દોરવામાં આવે, તો સ્પર્શ જીવાનું સમીકરણ :
ગણ $\{z=\mathrm{a}+\mathrm{ib}: \mathrm{a}, \mathrm{b} \in {Z}, z \in \mathbf{C},|z-1| \leq 1,|z-5| \leq|z-5 i|\}$ નાં ઘટકોના માનાંકના વર્ગનો સરવાળો .............. છે.
$8$ સમાન બૂકોને $4$ સમાન બુકરાખવાના કબાટ માં કેટલી રીતે રાખી શકાય કે જેથી કોઈ પણ કબાટ ખાલી રહી શકે ,
જો $\cos A = \cos B\,\,\cos C$ અને $A + B + C = \pi ,$ તો $\cot \,B\,\cot \,C = . . . ..$
શ્રેણી $0.9 + .09 + .009 …$ ના $100$ પદોનો સરવાળો શું થાય?
જો ${z_1} = 1 - i$ અને ${z_2} = - 2 + 4i$, તો ${\mathop{\rm Im}\nolimits} \left( {\frac{{{z_1}{z_2}}}{{{z_1}}}} \right) = $
સમીકરણ $x+y+z=21$, જ્યાં $x \geq 1, y \geq 3, z \geq 4$, ના પૂર્ણાંક ઉકેલોની સંખ્યા $..........$ છે.
એક $52$ પત્તાના ઢગલામાંથી એક પત્તુ પસંદ કરી તેને પાછુ મુકી દેવામા આવે છે જો આ પ્રક્રિયા છ વખત કરવામા આવે તો  $2$ દિલના પત્ત, $2$ હિરાના પત્તા અને $2$ કાળા પત્તા આવે તેની સંભાવના મેળવો. 
જો બે ધન સંખ્યાઓ વચ્ચેનો સમાંતર મધ્યક $x$ અને સમગુણોત્તર મધ્યકો $y, z$ હોય, તો $\frac{y^3 + z^3}{xyz} = …..$