MCQ
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{\tan x - \sin x}}{{{x^3}}} = $
  • $\frac{1}{2}$
  • B
    $ - \frac{1}{2}$
  • C
    $\frac{2}{3}$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$\frac{1}{2}$
a
(a) $\mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{\tan x - \sin x}}{{{x^3}}} = \mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{\sin x - \sin x\,\cos x}}{{{x^3}\cos x}}$

$ = \mathop {\lim }\limits_{x \to 0} \,\frac{{\sin x\,\left( {2\,\,{{\sin }^2}\frac{x}{2}} \right)}}{{{x^3}\,\cos x}} $

$= \mathop {\lim }\limits_{x \to 0} \,\left[ {\frac{{\sin x}}{x}.\frac{2}{{\cos x}}.\frac{{{{\sin }^2}\frac{x}{2}}}{{{{\left( {\frac{x}{2}} \right)}^2}}}.\frac{1}{4}} \right] = \frac{1}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A ,B$  અને $C$  એ ત્રણ ગણ છે કે જેથી $A \cap B = A \cap C$ અને $A \cup B = A \cup C$ બને તો.,
$(4, 4), (3, -2) $ અને $ (3, -16) $શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય ?
જો $\alpha ,\,\beta ,\,\gamma \in \,\left( {0,\,\frac{\pi }{2}} \right)$, તો $\frac{{\sin \,(\alpha + \beta + \gamma )}}{{\sin \alpha + \sin \beta + \sin \gamma }}  = . . ..$
સમગુણોત્તર શ્રેણીનાં ત્રણ પદનો સરવાળો $19$ અને ગુણાકાર $216$ હોય, તો આ શ્રેણીનો સામાન્ય ગુણોત્તર...... છે.
$1, 2, 3, 4, 3, 2, 1$ અંકોનો ઉપયોગ કરી કેટલી સંખ્યાઓ બનાવી શકાય કે જેથી અયુગ્મ અંક હંમેશા અયુગ્મ સ્થાનમાં રહે ?
વ્યક્તિઓના એક જૂથની આવકનો મધ્યક રૂપિયા $400 $ એ વ્યક્તિઓનાં બીજા જૂથની આવકનો મધ્યક રૂપિયા $480 $ છે. જો આ બે જૂથના બધાં વ્યક્તિઓની આવકનો મધ્યક રૂપિયા $430$  હોય, તો જૂથમાં વ્યક્તિઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
જો કોઈ સમગુણોતર શ્રેણીના $p,q$ તથા $r$ માં પદો અનુક્રમે $a,b,c$ હોય તો
‎ ${{\left( \frac{c}{b} \right)}^{p}}{{\left( \frac{b}{a} \right)}^{r}}{{\left( \frac{a}{c} \right)}^{q}}=.........$
જો ${T_0},{T_1},{T_2},....{T_n}$ એ ${(x + a)^n}$ ના વિસ્તરણના પદો હોય તો ${({T_0} - {T_2} + {T_4} - ....)^2}$ $ + {({T_1} - {T_3} + {T_5} - ....)^2} = $
ચાર પાત્રને યાદચ્છિક રીતે $4$ પરબીડિયામાં મૂકવામાં આવે છે. એકથી વધારે પાત્ર ખરા પરબીડિયામાં ન જાય તેની સંભાવના ......... થાય.
સમીકરણ  $2^x + x = 2^{sin \ x} +  \sin x$ ના $[0,10\pi ]$  માં કુલ કેટલા ઉકેલો મળે ?