MCQ
$\mathop {\lim }\limits_{x \to - 2} \frac{{{{\sin }^{ - 1}}(x + 2)}}{{{x^2} + 2x}}  = . . .$
  • A
    $0$
  • B
    $\infty $
  • $-1/2$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: C.
$-1/2$
c
(c) $y = \mathop {\lim }\limits_{x \to - 2} \frac{{{{\sin }^{ - 1}}(x + 2)}}{{{x^2} + 2x}}$,         $\left( {\frac{0}{0}{\rm{form}}} \right)$

Using $ L-$ Hospital’s rule

==> $y = \mathop {\lim }\limits_{x \to - 2} \frac{{\left( {\frac{1}{{\sqrt {1 - {{(x + 2)}^2}} }}} \right)}}{{2x + 2}}$

==> $y = \frac{1}{{ - 4 + 2}} = - \frac{1}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ પરવલયનું શિરેબિંદૂ $(2,-1)$ હોય અને તેની નિયામિકાનું સમીકરણ $4 x-3 y=21$ હોય, તો તેના નાભિલંબની લંબાઈ........છે.
અવલોકન $a,b,8,5,10 $ નો મધ્યક $ 6$ છે અને વિચરણ $6.80 $ છે. તો નીચે આપેલ પૈકી એક $a$  અને $b$  શકય કિંમત થશે.
જો $\left( {1 + ax + b{x^2}} \right){\left( {1 - 2x} \right)^{18}}$ ના વિસ્તરણમાં ${x^3}$ અને ${x^4}$ બંનેના સહગુણકો શૂન્ય હોય, તો $ (a,b) =$ ___________. 
સમીકરણ ${(a + b)^m} = {a^m} + m{a^{m - 1}}b + \frac{{m(m - 1)}}{{1.2}}{a^{m - 2}}{b^2} + ....$ તો જ સત્ય થાય જો . . . .
એક શહેરમાં $10,000$ પરિવાર રહે છે કે જેમાં $40\%$ પરિવાર સામાયિક $A , 20\%$ પરિવાર સામાયિક $B ,10\%$ પરિવાર સામાયિક $C , 5\%$ પરિવાર સામાયિક $A$ અને $B, 3\%$ પરિવાર સામાયિક $B$ અને $C , 4\%$ પરિવાર સામાયિક $A$ અને $C$ નો ઉપયોગ કરે છે.જો $2\%$ પરિવાર બધાજ સામાયિકનો ઉપયોગ કરે છે તો . . .  . પરિવાર માત્ર સામાયિક $A$ નો ઉપયોગ કરે છે.
જો $\alpha, \beta, \gamma, \delta$ એ સમીકરણ $x^{4}+x^{3}+x^{2}+x+1=0$ ના બીજ હોય તો  $\alpha^{2021}+\beta^{2021}+\gamma^{2021}+\delta^{2021}$ ની કિમંત મેળવો.
અતિવલય $\frac{{{x}^{2}}}{{{a}^{2}}}-\frac{{{y}^{2}}}{{{b}^{2}}}=1$ ની ઉત્કેન્દ્રતા $e$ હોય તથા અતિવલયના અનંત સ્પર્શકો વચ્ચેના ખૂણાનું મા૫ $\alpha $ હોય , તો $e=.........$
ધારોકે એક શ્રણીનું પ્રથમ પદ $T_1=6$ છે એ તેનું $r$ મું પદ $T_r=3 T_{r-1}+6^r, r=2,3, \ldots . . ., n$ છે. જો આ શ્રેણીનાં પ્રથમ $n$ પદોનો સરવાળો $\frac{1}{5}\left(n^2-12 n+39\right)\left(4 \cdot 6^n-5 \cdot 3^n+1\right)$ હોય, તો $n$ $=$...........
જો ${a_1},{a_2},....{a_n}$ એ ધન વાસ્તવિક સંખ્યા હોય કે જેનો ગુણાકાર નિશ્રિત સંખ્યા $c$ હોય તો, ${a_1} + {a_2} + ...$ $ + {a_{n - 1}} + 2{a_n}$ ની ન્યૂનતમ કિંમત મેળવો.
બિંદુ $(1,2)$ માંથી પસાર થતી અને બિંદુ $(8,9)$  થી $7$ એકમ અંતરે  હોય તેવી રેખાનું સમીકરણ મેળવો