MCQ
$\mathop {\lim }\limits_{x \to \frac{{{\pi ^ + }}}{2}} {e^{\left[ {cotx} \right]}}$ = 

( જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય છે )

  • A
    $e$
  • B
    $1$
  • C
    $0$
  • $\frac{1}{e}$

Answer

Correct option: D.
$\frac{1}{e}$
d

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક થેલીમાં ભિન્ન રંગ વાળા છ દડાઓ છે. બે દડાઓ પાછા મૂક્યા વગર ક્રમિક રીતે કાઢવામાં આવે છે. બન્ને દડાઓ સમાન રંગના હોય તેની સંભાવના $p$ છે. ત્યાર બાદ ચાર દડાઓ પાછા મૂકવા સાથે ક્રમિક રીતે કાઢવામાં આવે છે અને બરાબર ત્રણ દડાઓ સમાન રંગનાં હોય તેની સંભાવના $q$ છે.જો $p: q=m: n$, જ્યા $m$ અને $n$ પરસ્પર અવિભાજ્ય હોય, તો $m+n=............$
એક બેગમાં એક રૂપિયાના $3$ સિક્કા, પચાસ પૈસાના $4$ સિક્કા અને દસ પૈસાનાં $5$ સિક્કા છે. બેગમાંથી ઓછામાં ઓછો એક સિક્કો લઈએ તો  પસંદગીની સંખ્યા કેટલી હોય ?
વિધેય $\frac{1}{{2 - \sin 3x}}$ નો વિસ્તાર મેળવો.
શબ્દ $"GTWENTY"$ ના અક્ષરોને અર્થસભર કે અર્થવિહિન તમામ શક્ય રીતે લખવામાં આવે છે અને આ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે છે. તો શબ્દ $"GTWENTY"$ નો ક્રમ_________ છે. 
જો $A + B + C = {180^o},$ તો $(\cot B + \cot C)$ $(\cot C + \cot A)\,\,(\cot A + \cot B)  = . .  . .$
જો $(1 + x + x^2)^{25} = a_0 + a_1x + a_2x^2 + ..... + a_{50} . x^{50}$ હોય તો  $a_0 + a_2 + a_4 + ..... + a_{50}$ ની કિમત ....... છે 
જો $\alpha ,\,\beta ,\,\gamma $ અને $\delta $ એ સમીકરણ $\tan \left( {\theta  + \frac{\pi }{4}} \right) = 3\,\tan \,3\theta $ ના ઉકેલો હોય તો $tan\, \alpha  + tan\, \beta + tan\, \gamma + tan\, \delta $ ની કિમત મેળવો. 
દ્રીઘાત સમીકરણ $6x^2 - 11x +\alpha =0$ ના ઉકેલ ગણ સંમેય સંખ્યા મળે તેના માટે $\alpha $ ની પૂર્ણાક  કિમતો કેટલી મળે ? 
બે સ્ત્રી , બે વૃદ્ધ પુરુષ અને ચાર જુવાન પુરુષમાંથી ચાર વ્યક્તિની કેટલી સમિતિ બનાવી શકાય કે જેમાં ઓછામાં ઓછી એક સ્ત્રી, ઓછામાં ઓછા એક વૃદ્ધ વ્યક્તિ અને વધુમાં વધુ બે જુવાન પુરુષ હોય તો આ સમિતિ કેટલી રીતે બનાવી શકાય . 
$A\left( 0,0 \right),B\left( 0,2 \right)$ અને $C\left( 2,0 \right)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો પરિકેન્દ્ર અને લંબકેન્દ્ર વચ્ચેનું અંતર $.............$ થાય.