MCQ
$\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{\sqrt {{x^2} - \sqrt {{x^2} - \sqrt {{x^2} - .....} } } }}{x}$ = 
  • A
    $0$
  • B
    $\frac{1}{2}$
  • C
    $1$
  • D
    $\frac{1}{4}$

Answer

Let $f(x)=\sqrt{x^{2}-\sqrt{x^{2}-\sqrt{x^{2}} \ldots .}}$

$\Rightarrow f^{2}(\mathrm{x})+f(\mathrm{x})=\mathrm{x}^{2}$

$\Rightarrow\left(f(x)+\frac{1}{2}\right)^{2}=x^{2}+\frac{1}{4}$

clearly

$x < f\left( x \right) + \frac{1}{2} < x + \frac{1}{2}$

$ \Rightarrow x - \frac{1}{2} < f\left( x \right) < x$

$\Rightarrow 1-\frac{1}{2 x}<\frac{f(x)}{x}<1$

$\Rightarrow$ by sandwith theorem $\mathop {\lim }\limits_{x \to \infty } \frac{{f(x)}}{x} = 1.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાન પહોળાઈ ધરાવતા વર્ગખંડમાં એક જૂથા $100$  અવલોકનોનો મધ્યસ્થ $25$ છે. જો મધ્યસ્થ વર્ગની વર્ગલંબાઈ $20 - 30$  હોય અને $20$ થી નાના અવલોકનોની સંખ્યા $45$  હોય તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી થાય ?
$(a^2-a-2)x+(a+1)y+a=0$ રેખા $X-$ અક્ષને સમાંતર છે, તો $a = ........$
ગણ $\left\{n \in Z :\left|n^2-10 n+19\right| < 6\right\}$ ના ઘટકોની સંખ્યા $..........$ છે.
અહી $a_{1}, a_{2}, a_{3}, \ldots$ એ સમાંતર શ્રેણીમાં છે. જો $\sum_{r=1}^{\infty} \frac{a_{r}}{2^{r}}=4$, તો $4 a_{2}$ ની કિમંત મેળવો.
ધારો કે પરવલય $y^{2}=6 x$ ના બિંદુ $P$ આગળનો અભિલંબ એ બિંદુ $(5,-8)$ માંથી પસાર થાય છે.જો $P$બિંદુ આગળનો પરવલય સ્પર્શક તેની નિયામિકાને $Q$ બિંદુ એ છેદે,તો આ બિંદુ $Q$ નો $y-$યામ$\dots\dots\dots$છે. 
સમીકરણ $\sin \theta = \sin \alpha $ અને $\cos \theta = \cos \alpha $ નું સમાધાન કરે તેવો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $O$ ઉગમબિંદુ છે અને જો બિંદુઓ $Q_1$ અને $Q_2$ ના યામ અનુક્રમે $(x_1, y_1)$ અને $(x_2, y_2)$ હોય તો  $O{Q_1}.O{Q_2}\cos {Q_1}O{Q_2} = $
જો $(1, 3), (2, 5)$ અને $(3, 3)$ એ $A × B$ ના ઘટકો હોય અને જો $A \times B$ માં કુલ $6$ ઘટકો છે તો $A \times B$ ના બાકીના ઘટકો મેળવો.
જો  $\sin x + \sin y = 3(\cos y - \cos x),$ તો  $\frac{{\sin 3x}}{{\sin 3y}}$ ની કિમત મેળવો ?
ધારો કે $\begin{aligned} S _{ n }( x )=\log _{ a ^{1 / 2}} x +\log _{ a / 3} x +\log _{ a ^{1 / 6}} x \\+\log _{ a ^{1 / 11}} x +\log _{ a ^{1 / 18}} x +\log _{ a ^{1 / 27}} x +\ldots . \end{aligned}$ $n-$પદો સુધી, જ્યાં $a > 1$. જો $S_{24}(x)=1093$ અને $S _{12}(2 x )=265,$ તો $a$ નું મૂલ્ય ..... છે.