MCQ
$\mathop {\lim }\limits_{x \to \pi /4} \frac{{\sqrt 2 \cos x - 1}}{{\cot x - 1}} = $
  • A
    $\frac{1}{{\sqrt 2 }}$
  • $\frac{1}{2}$
  • C
    $\frac{1}{{2\sqrt 2 }}$
  • D
    $1$

Answer

Correct option: B.
$\frac{1}{2}$
b
(b) $\mathop {\lim }\limits_{x \to \pi /4} \,\frac{{(\sqrt 2 - \sec x)\,\cos x\,(1 + \cot x)}}{{\cot x\,[2 - {{\sec }^2}x]}}$

$ = \mathop {\lim }\limits_{x \to \pi /4} \frac{{\sin x\,(1 + \cot x)}}{{(\sqrt 2 + \sec x)}} = \frac{{\frac{1}{{\sqrt 2 }}(2)}}{{\sqrt 2 + \sqrt 2 }} = \frac{1}{2}.$

Aliter : Apply $L-$ Hospital’s rule.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5$ વ્યંજન અને $4$ સ્વર પૈકી $3$ વ્યંજન અને $2$ સ્વર વડે બનતાં દરેક શબ્દોની સંખ્યા કેટલી થાય ?
ધારો કે $7$ અવલોકનો $170,125,230,190,210, a, b$ નો મધ્યસ્થ અને મધ્યસ્થથી સરેરાશ વિચલન અનુક્રમે $170$ અને $\frac{205}{7}$ છે. તો આ $7$ અવલોકનોનું મધ્યક થી સરેરાશ વિચલન........................ છે. 
જો $\lim _{x \rightarrow 0} \frac{\sin ^{-1} x-\tan ^{-1} x}{3 x^{3}}$ ની કિમંત $L$ હોય તો $(6 L +1)$

મેળવો.

$\frac{{({{18}^3} + {7^3} + 3.18.7.25)}}{{{3^6} + 6.243.2 + 15.81.4 + 20.27.8 + 15.9.16 + 6.3.32 + 64}}$ = . .. .
જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર $6$ છે અને નિયમિકા વચ્ચેનું અંતર $12$ તો નાભીલંભની લંબાઈ મેળવો.
$(2+x)^9$ ના દ્વિપદી વિસ્તરણમાં $x, x^2, \ldots x^7$ ના સહગુણકોનો મધ્યક $.......$ છે.
જો બિંદુઓ $A (1,3)$ અને $B (1,-1)$ માંથી પરવલય $y ^{2}-2 x -2 y =1$ પર દોરવામાં આવેલ સ્પર્શકો બિંદુ $P$ માં છેદે છે તો ત્રિકોણ $PAB$ નું ક્ષેત્રફળ  . .. .  થાય.  (એકમ${ }^{2}$ માં) 
પરવલય $y = \frac{{{a^3}{x^2}}}{3} + \frac{{{a^2}x}}{2} - 2a$ ના શિરોબિંદુનો બિંદુગણનો $xy$ મેળવો. .
નીચેના પૈકી .......... વિકલ્પ માટે ઘટનાઓ $A$ અને $B$ નિરપેક્ષ થશે : 
ન્યૂનતમ ધન પૂર્ણાંક $\mathrm{n}$ મેળવો કે જેથી $\frac{(2 \mathrm{i})^{\mathrm{n}}}{(1-\mathrm{i})^{\mathrm{n}-2}}, \mathrm{i}=\sqrt{-1}$ એ ધન પૃણાંક બને.