Question
મધમાખીઓને ઉછેરીને ________________ મેળવવામાં આવે છે.

Answer

મધ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ખોરાકને ચાવવા માટે મોમાં ________________હોય છે. 
ખેતરમાંથી અનાજ કે અન્ય સામાન ગાડામાં ભરી લાવવા માટે _________ પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
દરિયાકિનારે બાળકોએ $...............$ લીધા.
નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર  ________________ બાંધવામાં આવે છે.
ખુરશી-ટેબલ બનાવવાનું કામ ____________ કરે છે.
મગર, ઘોડા અને ગીધ પૈકી ________________ ના શરીર પર વાળ હોય છે.
પાટણના સાળવી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ $...............$ નામથી ઓળખાય છે.
ગીતુનાં મમ્મી ભાવનાબહેન છે, તો ભાવનાબહેનનાં મમ્મી સગપણમાં ગીતુને ________________ થાય.
નિમાના કાકા મહેશભાઈ છે, તો નિમાએ મહેશભાઈની ________________ કહેવાય.
ઊંટગાડીને________________ પૈડા હોય છે, જ્યારે બળદગાડાને________________ પૈડાં હોય છે.