MCQ
મધ્યકની કિંમત ક્યાં પરિવર્તનથી બદલાય છે $?$
  • A
    માત્ર ઉગમબિંદુના
  • B
    માત્ર માપના
  • ઉગમબિંદુ અને માપ બંનેના
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Answer

Correct option: C.
ઉગમબિંદુ અને માપ બંનેના

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેયના પ્રદેશની પ્રત્યેક કિંમત માટે જો તેમના પ્રતિબિંબો સમાન જ રહે તો તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય $?$
જો ગુણોત્તર શ્રેણીમાં આવેલા ત્રણ પદો અનુક્રમે $T_1, T_2$ અને $T_3$ હોય તો તેમની વચ્ચેનો સંબંધ જણાવો.
એક ચલ $x$ નો મધ્યક $5$ અને પ્રમાણિત વિચલન $2$ છે. જો $y = 3x + 4$ હોય તો ચલ $y$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલા થાય
જે શ્રેણીનો પ્રસાર વધુ હોય તેવી શ્રેણીના અવલોકનોની કિંમતો કેવી હોય છે $?$
$5$ પ્રકારના પિઝા અને $4$ પ્રકારના કોલિંક્સમાંથી $1$ પિઝા અને $1$ કોલૂિંક કેટલી રીતે પસંદ કરી શકાય $?$
આકૃતિના પ્રકાર કેટલા છે $?$
જો$f: A \rightarrow Z, A=\left\{\frac{x}{-3}< x \leq 2, x \in N\right\}$ હોય, તો પ્રદેશગણ જણાવો.
અવલોકનોના એક સમૂહનો મધ્યસ્થ 52 છે. સૌથી નાના અવલોકનમાં બેનો ઘટાડો થાય, તો તેવા સમૂહનો મધ્યસ્થ કેટલો હશે ?
કાર્લપિયર્સનના $j=\frac{3(\bar{x}-M)}{s}$ સૂત્રનો ઉપયોગ કરી વિષમતાંક મેળવવામાં આવે, તો વિષમતાંકનો વિસ્તાર કેટલો મળે ?
${ }^6 P_6-{ }^6 P_5$નું મૂલ્ય જણાવો :