Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમધ્યવર્તી સ્થિતિના માપ3 Marks
Question
મધ્યસ્થના લાભ તથા ગેરલાભ જણાવો.
✓
Answer
લાભ : → તે ગણતરી કરવામાં અને સમજવામાં સરળ છે. → તે નિરિક્ષકથી મેળવી શકાય છે. → તે આલેખ પરથી શોધી શકાય છે. → જયારે આવૃત્તિ-વિતરણમાં ખુલ્લા છેડાના વર્ગો હોય ત્યારે તે એકમાત્ર સરેરાશ શક્ય બને છે. → અતિ મોટા અને અતિ નાના અવલોકનોની તેના પર ઓછી અસર થાય છે. → કેટલીક માહિતી ખૂટતી હોય તોપણ તે શોધી શકાય છે. ગેરલાભ: → તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત થયેલ નથી. → તે બધા અવલોકનો પર આધારિત હોતુ નથી. → વિશેષ બૈજિક ક્રિયાઓ માટે તે અનુકૂળ નથી. → મધ્યકના પ્રમાણમાં તે ઓછું સ્થિર છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.