Question
મધ્યસ્થની વ્યાખ્યા આપો.

Answer

આપેલ માહિતીને ચઢતા કે ઉતરતા ક્રમમાં ગોઠવતાં તેના મધ્યમાં આવેલ અવલોકનની કિંમતને મધ્યસ્થ કહેવામાં આવે છે.તેને $M$ વડે દર્શાવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free