Question
મધ્યવર્તી સ્થિતિનાં માપના ઉપયોગો જણાવો.

Answer

માહિતીના એકથી વધુ સમૂહો માટે પ્રતિનિધિત્વ ધરાવતી કિમતો તે સમુહોની સરખામણી કરવા માટે અને આગળ જતા ભવિષ્યના નિર્ણયો લેવા માટે ઉપયોગી થઇ શકે છે.
ધારો કે એક કંપની ને તેમણે ઉત્પાદિત કરેલી બે વસ્તુઓના વેચાણની સરખામણી કરવાની છે. વેચાણના આંકડા રોજબરોજ બદલાતા રહે છે.
કંપની પાસે છેલ્લા ૫૦ દિવસના વેચાણની માહિતી છે. આ માહિતી માંથી મળેલ આવૃત્તિ વિતરણો પરથી તે બે વસ્તુઓના વેચાણના તરહની સરખામણી કરી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંમિત આવૃત્તિ$-$વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો $138$ છે, તો તેનો મધ્યસ્થ કેટલો થાય $?$
$3.(n + 3) P_4 = 5.(n + 2) P_4$ હોય તો $n$ ની કિંમત શોધો.
એક આવૃત્તિ-વિતરણમાં $M_{0}-\bar{x}=6$ અને વિચરણ $100$ છે, તો તેનો વિષમતાંક શોધો.
$\text{GANDHINAGAR}$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને $4$ જુદા$-$જુદા અક્ષરોવાળી કુલ કેટલી ગોઠવણીઓ બનાવી શકાય $?$
જો $f=\mathbf{N} \rightarrow \mathbf{N}, f(x)=x^{2}$ અને $g=\mathbf{Z}-\{0\} \rightarrow \mathbf{N}, g(x)=x^{2}$, તો શું $f$ અને $g$ સમાન વિધેયો છં $?$
વિવિધ નિદર્શન પદ્ધતિઓના નામ જણાવો.
વાસ્તવિક વિધેય $f(x)=\frac{2 x-4}{x+7}$ માટે x ની કઈ કિંમત માટે પ્રતિબિંબ શૂન્ય મળે ?
ગુણોત્તર-શ્રેણી 2, 6, 18,... નાં પ્રથમ પાંચ પદોનો સરવાળો શોધો.
જો $f: \mathrm{Z} \rightarrow \mathbf{N} \cup\{0\}$ અને $f(x)=x^{2}$ હોય, તો વિધેય $f$ નો પ્રકાર જણાવો.
એક અનાજનો વેપારી વર્ષના 25 % દિવસોમાં 60થી ઓછી ઘઉંની ગૂણ વેચે છે. જો વેચાયેલ ગૂણની માહિતીનો ચતુર્થક વિચલનાંક 0.25 હોય, તો કેટલી ગૂણથી વધુ ગૂણ વેચાઈ હોય તેવા દિવસોની સંખ્યા પણ 25 % હશે ?