Question
મેઘાણીને પોતાનું જીવનકાર્ય શામાં દેખાયું?

Answer

હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતોની વાતો કહી, તેમાં મેઘાણીને પોતાનું જીવનકાર્ય દેખાયું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free