MCQ
મગન દસ્તાવેજ ઉપર કેવી રીતે સહી કરે છે $?$
  • ધ્રૂજતા ધ્રૂજતા
  • B
    હિમ્મતભેર
  • C
    કડક રીતે
  • D
    ધીરેથી

Answer

Correct option: A.
ધ્રૂજતા ધ્રૂજતા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સિંહનું માથું શાથી ફાટી ગયું $?$
આખો પગાર ભવાયાને આપી દીધા પછી માસ્તરે શું કર્યું$?$
બબલી વાંદરી ઝાડ પર ચડવા કૂદતી ત્યારે કાળુ કૂતરો શું કરતો$?$
‘હું રામશંકરનો દીકરો છું' એ વાક્ય કોણ બોલે છે $?$
‘ફળ મળે કે ન મળે, એની શી જરૂર છે? હા, ખુદાને એટલી ખબર હોવી જોઈએ કે, ખુદા અમને તારી સાથે મહોબ્બત છે, બંદગી સફળ.’ $–$ આ વાક્ય ફકીર કોને કહે છે$?$
નીચે દર્શાવેલ કઈ સંજ્ઞા એકવચનમાં છે$?$
“છેલ્લા દશ વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલો મગન.” અહીં સંયોજક તરીકે કયો શબ્દ વપરાયેલો છે.
‘સાવજ સીધો હાલ્યો ગ્યો હોત તો કાંય થવાનું નોતું” આ વાક્ય કોણ બોલે છે$?$
ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે$?$
ફકીરના પ્રેરક પ્રસંગના કર્તાનું નામ જણાવો.