Question
મહીજીએ દીકરાને ખુશ થઈને કેવા શબ્દો કહ્યા ?

Answer

માહીજીએ, દીકરાને ખુશ થઈને કહ્યું, “શાબશ દીકરા, મને હવે ખાતરી થઈ કે તું મારું નામ નંઈ બોળે ! જા ફતેંહ કર !”

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જોગેશ્વરીનાં સરસ્વતી બાગમાં લેખકમાં કઈ કઈ કળાના બીજ રોપાયાં ?
લેખિકાએ ઇગ્લેન્ડ, યુરોપ, ઇટાલી અને સ્વિટ્ઝરલેન્ડની કઈ કઈ ખાવાપીવાની ખાસ ને સારી વસ્તુને ઓળખાવી છે ?
ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વિશે શું સામ્ય જોવા મળે છે ?
એક વર્ષ પછી પૂંજા મેજરે વાવેલા આંબામાંથી કેટલા આંબા ઉછર્યા ? આ જોઈ તેમણે શું કહ્યું ?
ઉજમકાકીનાં મૃતદેહ પાસે બેસીને પૂંજા મેજર શું વાંચતા હતાં ?
બિસ્મિલ્લાખાંના મામાની પાર્ટી કયા નામથી ઓળખાતી ?
ગામના મુખીએ પંજા પર શો આરોપ કરેલો ?
ઉનાળામાં પૂંજા મેજરે તેલના ખાલી ડબ્બામાંથી શું બનાવ્યું ? શા માટે ?
ઉજમકાકી માટે કબર ખોદવા જતાં જુવાનિયાને પૂંજા મેજરે શું કહ્યું ?
પ્રભાશંકર મનુને કોની વાર્તા કહે છે ?