Question
મહોલાત $($આદર મહેલ મોલ$)$

Answer

મહેલ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયો શબ્દ ‘બબાલ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ આફત
$B.$ રસ્તો
$C.$ મનુજ
સભ્યતા $($શાંતિ, ઉપકાર, શિસ્ત$)$
‘દધિ’નો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.
$A.$ ઘોષ
$B.$ દહીં
$C.$ વેરો
નીચેનામાંથી કયો શબ્દ ‘તડકો’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ છાયો
$B.$ અનીલ
​​​​​​​ $C.$ તાપ
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું નથી?
$A.$ બંધાવ – ભાઈ
$B.$ મિરાત – ગોરસ
$C.$ આંખ – નેત્ર
નીચેનામાંથી કયો શબ્દ ‘વિષ’ નો સમાનાર્થી શબ્દ છે ?
$A.$ ક્રોધ
$B.$ સ્વર
$C.$ ગરલ
પ્રકાશ $($તેજ આકાશ સૂર્ય$)$
નીચેનામાંથી કયું જોડકું સમાનાર્થી માટે સાચું છે? A. ગુપ્ચર - જાસુસ B. ઉમંગ – યશ C. ઘોડો – ગાઢ
હિતેચ્છ $($મિત્ર, શુભેચ્છક, શિક્ષક$)$
ઉત્પાત $($ઉમંગ, તોફાન, કંકાસ$)$