નારાયણ હેમચંદ્ર (ગદ્ય) — ગુજરાતી STD 12 Commerce — Question
Gujarat BoardEnglish MediumSTD 12 Commerceગુજરાતીનારાયણ હેમચંદ્ર (ગદ્ય)1 Mark
Question
મિસ મેનિંગ ગાંધીજીની કઈ મર્યાદા જાણતા હતાં ?
✓
Answer
ગાંધીજીને બધાની સાથે ભળતા આવડતું ન હતું. તેઓ જ્યારે મિસ મેનિંગનેત્યાં જતાં ત્યારે મૂંગે મોઢે બેસી રહેતા અને જોઈ બોલાવે તો જ બોલતા ગાંધીજી આ મર્યાદાથી મિસ મેનિંગ વાકેફ હતાં.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.