Question
‘મળવું’ ધાતુને ‘તર’ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. $..........$

Answer

મળતર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'બનાવવું' ધાતુને 'આવટ' પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. $..........$
‘ઘડવું’ ને ‘તર’ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. $..........$
‘ઓળખવું’ ધાતુને ‘ણ’ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. $..........$
'અકળાવું' ધાતુને 'આમણ' પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો.
નીચે આપેલ કયા શબ્દને પ્રત્યય લાગેલ નથી તે શોધીને લખો.
$(અ)$ સમજણ
$(બ)$ અભ્યાસ
$(ક)$ નૈતિક
$(ડ)$ ગિરિવર
‘રહેવું’ ધાતુને ‘આણ’ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. $..........$
“ઓળખવું” ધાતુને “આણ” પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. $..........$
‘ખેડવું’ ને ‘આણ’ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. $..........$
‘ઊતરવું’ ને ‘આણ’ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. $..........$
‘કમાવું’ ધાતુને ‘આઈ’ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો: $..........$