Question
મંદિરનું ઉદ્ઘાટન કેવી રીતે થયું? 

Answer

રવિના હાથે મંદિરમાં પૂજા કરાવીને સૌએ પૂજા શરૂ કરી, તેમ કરતાં કંઈ અજુગતું થયું નહીં પણ ડુંગર ઉપરથી વાંસળીના સુંદર સૂરો ગામ સુધી રેલાયા. ગામલોકો શિવનાં વખાણ કરતાં કરતાં કથિ વગર મંદિરે આવતાં થયાં. આ રીતે મંદિરનું ઉદ્ઘાટન થયું,

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રવિના બાપુને ડુંગર પરથી ભાગતાં કોણ સામે મળ્યું? તેમણે તેમને શું કહ્યું? 
ખેડૂતના જતાં જ ચાડિયો પોતે શું કરશે એમ પંખીઓને કહે છે?
લક્ષ્મણે શૂર્પણખા સાથે લગ્ન કરવાની ના પાડતાં તેણે શું કહ્યું? કેવી રીતે?
મંદિરમાં કોઈના રડવાનો અવાજ સંભળાતાં ગામવાસીઓએ શું કહ્યું? 
છોકરો છેલ્લે દુઃખી થાય છે ? કેમ ?
છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું ?
દોડીને પર્વત તરફ જતો છોકરો થાક્યો હોવા છતાં મનમાં શું વિચારતો હતો?
દિગ્વિજયે જુરાસિક યુગમાં પતંગિયું કચડી નાખ્યું તેના કારણે પલના સમયમાં કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી? 
છેલ્લે રાજાએ છજુકાકાને શું કહ્યું? 
શૂર્પણખાએ રામને લગ્ન કરવાનું કહેતાં રામે શું કહ્યું?