Question
મણિયા કરજગ જેવા અવલ નંબરના રસોયાય ગિયા. $-...........$

Answer

ઉપમા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રાસસાંકળી અલંકારનું ઉદાહરણ કયું નથી?
(અ) ધન, મન, વચન, તન બધું સમર્પણ.
(બ) સુગંધ સમીર સખી સાથે સવાર.
(ક) ઝરણાં ગાન ગાય છે.
નીચેનામાંથી કયું ઉદાહરણ 'પ્રાસસાંકળી' અલંકારનું છે?
(અ) વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વેંત વેંતે.
(બ) કાકાએ કાકીને કહ્યું કે કાચી કેરીનું કચુંબર કર.
(ક) દુઃખનાં ઊગ્યાં છે ઝીણાં ઝાડ જો.
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી. $-...........$
મહારાજ મીઠા લીંબુ જેવાં બોરને જોઈ રહ્યા. $-...........$
ઉન્મેલા અલંકારનું ઉદાહરણ કયું નથી?
(અ) ઝરણાં ગાન ગાય છે.
(બ) ચંદ્ર શરમાઇ ગયો.
(ક) હાથી મોટો છે.
દેવદૂતોએ મને ફૂલની જેમ ઊંચકી લીધો. $-...........$
તરંગ ગિરિમાળ શા હ્રદય ઉપરે આથડયા. $-...........$
અવાજ જોયો હોય તો વાંસળી જેવો. $-...........$
હસે ભારે. જાણે સાવ બાળક જેવું. $-...........$
વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી ?
(અ) પીગળે પીગલે પડછાયાના પહાડ
(બ) મહારાજ મીઠા લીંબુ જેવાં બોરને જોઈ રહ્યા.
(ક) પ્રભાશંકર પણિયારા પાસે ગયા.