Question
મનનો ભાર હળવો થવો

Answer

મનમાંથી ચિંતા દૂર થવી, મનની મૂંઝવણ કહી બતાવવી
વાક્ય : ઈશ્વરને સાચા દિલથી પ્રાર્થના કરીએ, તો મનનો ભાર હળવો થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free