Question
મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યની $12$ વિવિધ મૂર્તિઓ છે.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સુનામી સમયે સુનામીને જોવાનો પ્રયત્ન ન કરવો જોઈએ.
દક્ષિણ ભારતના લોકો સુતરાઉ અને ખૂલતાં વસ્ત્રો પહેરે છે.
બહાદુરશાહ પછી ગાદીએ આવેલ જહાંદરશાહે લાંબો સમય શાસન કર્યું હતું.
ખનીજ પ્રાપ્ત કરવા માટે ઉત્પનન જરૂરી છે.
સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવનિર્મિત સંસાધનો છે.
રાજપૂતયુગમાં મુખી કે સરપંચને ગ્રામપંચાયતનો વડો કહેવામાં આવતો.
સિદ્ધરાજ જયસિંહે ' સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી.
લડાખના લોકો ગરમ ઊની કપડાં પહેરે છે.
ઔરંગઝેબે પોતાના ભાઈ સુજાને દેશનિકાલ આપ્યો હતો.
ભીલ કુળના કેટલાક લોકો પશુપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા.