Question
"મૂડી નાખતા પહેલાં સો ગળણે ગાળીએ." આ વાક્યમાં રહેલ વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.

Answer

વિશેષણ: $સો$
પ્રકાર: સંખ્યાવાચક વિશેષણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કહીંથી વળગી આ વિનાશકર આંધળી આ બલા $? -..........$
આગગાડીના ડબામાં ઘણી બીડી ફૂંકાતી હતી. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો.
નીચેના વાક્યમાં કયું વાક્ય ગુણવાચક વિશેષણનું નથી તે શોધીને લખો.
નીચેનામાંથી કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થયો નથી?
પરંતુ કયો આનંદ વિકૃત છે? આ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
પાછલી રાતના જાગતા, તને સાંભરે રે !
અહીં 'હજારો' વર્ષથી માણસ 'જાતજાતના' પ્રયોગો કરતો રહ્યો છે. આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો.
$13$ વર્ષની કુમળી વયે નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું. આ વાક્યમાંથી વિશેષણ શોધી તેના પ્રકાર જણાવો.
"બે લપડાક ચોડી દીધી હોય તો" - આ વાક્યખંડમાં રહેલ વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.
અહીંની મારી બોરડી પરથી.
આપેલ વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો.