Question
મૂક-બધિર વ્યક્તિ ________________ના ઈશારાથી પોતાની વાત સમજાવે છે.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

_____________ પક્ષી વૃક્ષનાં થડમાં કાણું પાડી માળો બનાવે છે.
પેટમાં ગૅસ થઈ ગયો હોય તો પેટ ઉપર નાભિના ભાગે _____________ ભરવામાં આવે છે.
એક પ્લૅટફૉર્મ પરથી બીજા પ્લૅટફૉર્મ પર જવા માટે $............$ વાળા પુલ હતા.
મમ્મીની બહેનને ________________કહેવાય.
$............$ નદી પર બાંધેલો નવો બ્રિજ કૅબલ બ્રિજ તરીકે ઓળખાય છે.
ફટાકડાનો તહેવાર $...............$ છે.
અમૃતા સવારે વહેલી ઊઠી ________________ પાસે જઈ તેને વહાલ કરે અને ભેટે.
બહારગામથી શાળામાં ભણવા આવતાં બાળકોને રહેવા, જમવા અને અભ્યાસ કરવાની સગવડ માં મળી રહે છે.
નીલાભાઈનું કુટુંબ પાકિસ્તાનમાંથી સ્થળાંતર થઈને સૌપ્રથમ કચ્છના  _____________ સ્થળે આવ્યું.
રંગ અને સુગંધમાં સૌને ગમે તેવું ફૂલ $...............$ છે.