Question
મુંબઈની ટિકિટ કઢાવવા ભદ્રંભદ્ર શું કરે છે ?

Answer

મુંબઈની ટિકિટ કઢાવવા ભદ્રંભદ્ર ટિકિટબારીમાં ખભા સુધી ડોકું ઘાલીને કહે છે : “શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કેટલા વરસ પહેલાં રમજુ મીરે સકીનાને વિદાય આપી હતી ?
’ખેડા ડીસ્ટ્રીક મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લીમીટેડ ‘નામની સંસ્થા કુરિયનનાં આણંદ માં આગમન પહેલા કોના નેતૃત્વમાં કાર્યરત હતી?
અંબારામ ભદ્રંભદ્રના આ ‘વેગ’ને કેવો કહીને મજાક કરે છે ?
તળશી વેવાઈએ બાધા રૂપિયા જેવડી મોટી રકમની કેટલીવાર દાદ આપી ?
કારખાનાની માલિકણ જેઠીમા કોનાથી વધારે હતાં ?
કાનજીએ જેઠીબાઈના દીવના રંગાટીને વણાટકામનાં કારખાનામાં કેટલા વર્ષે મજુરી કરી ?
વર્ગીસ કુરિયનનું અવસાન કઈ તારીખે અને કેટલા વર્ષે થયું $?$
કોના લાડકોડ લોકવાયકા સમા થઇ પડેલા?
પરણીને બીજા જ વર્ષે કાન્તિ અને રમાં ગામડું છોડીને ક્યાં ગયા હતા?
વર્ગીસને મકાન ભાડે ન મળતાં ક્યાં રહ્યા ?