Question
${ }^{n} C_{1} \div{ }^{n} C_{n-1}$ નું મૂલ્ય જણાવો.

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સામાન્ય ગુણોત્તર $r = 1$ હોય, તો શ્રેણી સૂત્ર લખો.
વર્ગલંબાઈ નિશ્ચિત હોય ત્યારે વર્ગોની સંખ્યા કેવી રીતે નક્કી કરશો $?$
એક શહેરમાં એક સપ્તાહમાં જુદા-જુદા દિવસોનું મહત્તમ તાપમાન (સેન્ટિગ્રેડ)માં નીચે પ્રમાણે નોંધાયું.
43.2, 42, 43.4, 43.6, 42.7, 41.5, 42.1
મહત્તમ તાપમાનનો બહુલક મેળવી શકાય ?
ચલ કિંમત મુજબ આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$
નિદર્શન પદ્ધતિની પસંદગી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ?
દ્વિપદી વિસ્તરણ કોને કહેવાય $?$ તે વિસ્તરણ લખો.
એક ગુણોત્તર$-$શ્રેણી માટે $\mathrm{T}_{n}=20^{n}$ હોય, તો ${S}_{2} $ શોધો.
ગૌણ માહિતીએ પ્રાથમિક માહિતી જેટલી વિશ્વસનીય છે' આ વિધાનની સત્યર્થતા ચકાસો.
$g : N \rightarrow N,$ પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકમાંથી $2$ બાદ કરો. આ નિયમને વિધેય કરી શકાય $?$
જો આપેલી માહિતીના અવલોકનોની સંખ્યા અયુગ્મ પૂર્ણાક હોય, તો મધ્યસ્થનું મૂલ્ય કોની બરાબર થશે ?