Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સરળ આવર્ત તરંગનું સમીકરણ $y = 3sin\frac{\pi }{2}\left( {50t - x} \right)\, m$ મુજબ આપવામાં આવે છે, જ્યા $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. કણની મહત્તમ ઝડપ અને તરંગની ઝડપનો ગુણોતર કેટલો થાય?
બે એંજિન વિરુદ્ધ દિશામાં અચળ $30\,m/s$ ના વેગથી ગતિ કરે છે. તેમાથી એક હોર્ન વગાડે છે જેની આવૃતિ $540\,Hz$ છે. બંને એકબીજાને ક્રોસ કરે તે પહેલા બીજા એંજિનના ડ્રાઇવર દ્વારા કેટલા $Hz$ની આવૃતિવાળો અવાજ સંભળાશે? ધ્વનિની ઝડપ $330\,m/sec$ છે.
એક ગતિ કરતાં તરંગ સ્પંદનું સમીકરણ $y=\frac{4}{3 x^2+48 t^2+24 x t+2}$ છે. જ્યાં $x$ અને $y$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તો તરંગની ઝડ૫ ......... $m / s$ છે.