Question
નાનો-મોટો એવો ગોટાળો હોશિયાર કરે છે

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નદીના ઘાટ પર મોટુજી નાહી-ધોઈને ઉઘાડા શરીરે પૂજા કરવા બેઠા હતા.
બીજાનો જીવ બચાવવા માટે સાહસ કરનાર બાળકોને રાષ્ટ્રપતિ ‘બાલવીર અવૉર્ડ’ આપે છે.
ક્વિઝના છેલ્લા રાઉન્ડનું નામ ‘બાણવર્ષા' હતું.
થોડીવાર પછી છકામકાને વારાફરતી અડધો અડધો કોયડો યાદ આવ્યો.
ફિરદૌસે ખાતરી આપી કે ચોક્કસ જગ્યા પર ઊભા રહેવાથી કોઈ પ્રાણી આપણને નુકસાન નહીં પહોંચાડી શકે.
છકોમકો એવા ઉત્તરો આપતા હતા કે પ્રશ્ન પૂછનારને પણ તે સાચા જ લાગે.
લાલિયા કૂતરાએ લાડુને જાત્રા કરવા જવા દીધો.
ફિરદૌસે કહ્યું કે એક નાનકડી કીડીને પણ મારવાનું વિનાશક પરિણામ આવી શકે છે.
શાહમૃગ દોડવામાં ઘણું હોશિયાર ગણાય છે.
ફિન્ટીએ એક સુંદર ફૂલને જોતાં જ તેને તોડવા પોતાનો હાથ લંબાવ્યો.