Question
નાવણ માટે જમનાજીનાં નીર આપવાનું શા માટે કહ્યું હશે?

Answer

જમનાજીનાં નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે, તેથી નાવણ માટે જમનાજીનાં નીર આપવાનું કહ્યું હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free