MCQ
$......$ ને $2, 3$ અને $5$ વડે નિ:શેષ ભાગી શકાય.
  • A
    $3245$
  • B
    $6666$
  • C
    $5325$
  • $2220$

Answer

Correct option: D.
$2220$
$2, 3$ અને $5$ વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યા $2, 3$ અને $5$ ના લ.સા.અ. ($30$) વડે પણ ભાગી શકાય. $2220$ એ $30$ વડે નિ:શેષ ભાગી શકાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free