Question
નેવામાંથી પાણી ______ ટપકતું હતું.

Answer

ટપટપ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ડુંગર પરથી $........$ ઝરણાં વહે છે.
ત્રણચાર સ્ત્રીઓને ફગફગતા વાળે એમણે અંદર ફરતી જોઈ. આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે? $........$
'જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો.' આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે?
બાળકો પાણીમાં $........$ કરતાં હતાં.
વડ પરથી $........$ ટેટા પડવા માંડયા. (રવાનુકારી શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો)
પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય. આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે?
વડ પરથી ટપટપ ટેટા પડવા માંડયા.
એમનું ઘર બાળ પૌત્ર$-$પૌત્રીઓથી $........$ હસી ઊઠતું.
નીચેનામાંથી રવાનુકારી શબ્દ કયો છે?
(1) ગુંજેગુંજે (2) રણઝણ (3) નસનસ (4) કલ્લોલ
'પગ મૂક્યો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય.' આ વાક્યમાં રવાનુકારી શબ્દ કયો છે?